Politics4 years ago
અમિત શાહ આજે રથયાત્રાને લીલી ઝંડી આપશે, ‘જન વિશ્વાસ યાત્રા’ની તૈયારીઓ પૂર્ણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ત્રિપુરામાં ભાજપની ‘રથયાત્રા’ને લીલી ઝંડી બતાવશે. આઠ દિવસીય યાત્રા તે દિવસે ઉત્તર ત્રિપુરા જિલ્લાના ધર્મનગરથી શરૂ થશે. અમિત શાહ પણ દક્ષિણ...