International1 year ago
જાપાન માટે નવું વર્ષ બન્યું કાળ વર્ષ, ભૂકંપની તબાહી બાદ હવે વરસાદનો પણ ખતરો, બચાવ કાર્ય ચાલુ
નવા વર્ષના દિવસે જાપાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 62 પર પહોંચી ગયો છે. 7.6 ની પ્રારંભિક તીવ્રતા સાથેનો ભૂકંપ સોમવારે મધ્ય-બપોરે જાપાનમાં ત્રાટક્યો હતો, જેમાં ઘણી...