International3 years ago
જાપાનના વડાપ્રધાન કિશિદા અચાનક ભારતથી યુક્રેન જવા રવાના થયા, દિલ્હીમાં પીએમ મોદીને સાથે કરી હતી મુલાકાત
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા 20 માર્ચે ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. અહીંથી તે હવે અચાનક યુક્રેનના પ્રવાસે જઈ રહ્યો છે. સમાચાર એજન્સી...