Panchmahal2 years ago
ચાંપાનેર ગ્રામ પંચાયતના તલાટી સામે હિસાબોમાં ગોલમાલની આશંકાને લઈ નોટિસ આપવામાં આવી
હાલોલ તાલુકાની ચાંપાનેર(પાવાગઢ) ગ્રામપંચાયતમાં તલાટીની ફરજ પ્રત્યે બેદરકારી અને લેટલતીફી જણાઈ આવતા અને ગ્રામપંચાયતમાં નિભાવવાના થતા રેકર્ડમાં અસંખ્ય ભુલો જણાઈ આવતા. 15માં નાણાપંચની ગ્રાન્ટ વપરાશના હિસાબો...