Sports3 years ago
2007માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડીએ લીધી નિવૃત્તિ, તે ધોનીના મુખ્ય હથિયારોમાં એક હતો
2007માં ભારતને T20 વર્લ્ડ કપ અપાવનાર ફાસ્ટ બોલર જોગીન્દર શર્માએ નિવૃત્તિ લઈ લીધી છે. તેણે શુક્રવારે ટ્વિટ કરીને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 39...