Gujarat2 years ago
પેપર લીક મામલામાં યોગી કડક હાથે કામ લઈ શકેછે તો ભુપેન્દ્ર દાદા કેમ ખચકાય છે????
સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષા નું પેપર લીક થતા તંત્ર દ્વારા કાયદાકીય પગલાં ભરવામાં આવતી ઢીલી નીતિ ને લઈને પરીક્ષાર્થીઓ દ્વારા વિવિધ સ્થળોએ...