National3 years ago
KCRની પુત્રી કવિતાનું જંતર-મંતર પર અનશન, 12 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભાગ લેશે, જાણો શું છે માંગ
તેલંગાણાના સીએમ કેસીઆર અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના નેતાની પુત્રી કવિતા, શુક્રવારે (10 માર્ચ) સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામતની માંગ સાથે ધરણા પર બેઠી...