Chhota Udepur1 year ago
કવાંટના ઝાંઝરઝોલ ગામેથી કળશ યાત્રા નીકળી
પ્રતિનિધિ, કાજર બારીયા (અવધ એક્સપ્રેસ) મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં “માટીને નમન, વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિના અનોખા પર્વમાં લોકો જોડાઈ રહ્યા...