Vadodara2 years ago
કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદ સૈનિકના પરિવારો માટે સ્નેહ મિલન સંપર્ક કાર્યક્રમ યોજાયો
કારગીલ વિજય દિવસ નિમિત્તે ગુજરાતના વડોદરા જિલ્લાના વીર નારીઓ અને વિધવાઓને સુવિધા આપવા ઉદ્દેશથી વિશ્વેશ્વરૈયા ઓડિટોરિયમ, ઇ.એમ.ઇ. સ્કૂલ, વડોદરાના નિર્દેશન હેઠળ સ્નેહ મિલન સંપર્ક કાર્યક્રમ યોજાયો...