Panchmahal2 years ago
ખેતીવાડી વિભાગે ખરીફ પાક મકાઇ,જુવાર અને બાજરીના પાકોમાં ફોલ આર્મીવોર્મ નિયંત્રણ માટે ગાઇડલાઈન જાહેર કરાઈ
પંચમહાલ જિલ્લા ખેતીવાડી વિભાગે જિલ્લાના ખેડૂતોને ખરીફ પાક મકાઇ,જુવાર અને બાજરીના પાકોમાં ફોલ આર્મીવોર્મ એટલે કે પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળના નિયંત્રણ માટે ગાઇડલાઈન જાહેર કરી...