Panchmahal2 years ago
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગોધરા, ફુટબોલ ખેલો ઇન્ડીયા સેન્ટરની માન્યતા મળી
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત ગોધરા સ્થિત કનેલાવ ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ફુટબોલ ખેલો ઇન્ડીયા સેન્ટરની માન્યતા મળી છે....