Gujarat2 years ago
પૂજા કરતી વખતે આવ્યો હાર્ટ એટેક… ખોડલધામના ટ્રસ્ટીનું અવસાન
ગુજરાતમાં અચાનક હાર્ટ એટેકથી મૃત્યુનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો. રાજકોટમાં હાર્ટ એટેકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ એટેકના કારણે નિધન...