Politics3 years ago
આંધ્રપ્રદેશમાં કોંગ્રેસને મોટો ફટકો, પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ છોડી પાર્ટી
આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. અહીં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મીડિયામાં મળતી માહિતી મુજબ...