Panchmahal2 years ago
સીમલીયા ખાતે ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કિશોરી મેળાનું આયોજન કરાયું
“સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” થીમ હેઠળ આજરોજ ૧૧મી ઓક્ટોબરે પંચમહાલ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરાઇ હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ઉપક્રમે એસ.પી.પટેલ આર્ટ્સ...