Sports2 years ago
RCB પર હંમેશા ભરી પડે છે KKRનો ઘાતક ઓલરાઉન્ડર, IPLમાં નોંધાયેલ છે આ 3 મોટા રેકોર્ડ
IPL 2023માં આજે સાંજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને RCB વચ્ચે મેચ રમાશે. કેકેઆરને તેના અગાઉના મુકાબલામાં પંજાબ કિંગ્સ સામે 7 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો....