National3 years ago
કુંભલગઢ કિલ્લા પર ભગવો લહેરાવવાના નિવેદન પર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ઘેરાયાઃ FIR નોંધાઈ
રાજસ્થાનના ઉદયપુરમાં પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અને બાગેશ્વર ધામના દેવકીનંદનજી ઠાકુર વિરુદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. ઉદયપુરના હાથીપોલ પોલીસ સ્ટેશનમાં કલમ 153 હેઠળ આ કેસ...