Vadodara2 years ago
વડોદરા શહેરમાં હથિયારબંધી સહ પ્રતિબંધક આદેશો અમલી
વડોદરા શહેરમાં બનતા ગુનાખોરીને અટકાવવા અને શાંતિ-સલામતીની જાળવણીના ભાગ રૂપે છરી, ચપ્પા, ખંજર, રામપુરી ચપ્પા, શસ્ત્રો,ડંડા,લાકડી, લાઠી, તલવાર, ભલા, સોટા, બંદુક, ખંજર જેવા હથિયારો લઈને ફરવા...