Panchmahal3 years ago
ગોદલી ગામે નવીન ગ્રામ્ય ગ્રામ પંચાયતનુ લોકાર્પણ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વરદ હસ્તે કરાયું.
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે નવીન ગ્રામ્ય સચિવાલય (ગ્રામ પંચાયત) નું લોકાર્પણ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ નાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે ધારાસભ્ય દ્વારા...