National1 year ago
મહુઆ મોઇત્રાને લોકસભામાંથી હાંકી કાઢવા પર સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી, TMC નેતાએ દાખલ કરી અરજી
લોકસભામાંથી તેમની હકાલપટ્ટી બાદ TMCના પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મહુઆએ લોકસભામાંથી પોતાની હકાલપટ્ટી પર સવાલ ઉઠાવતા કોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે...