Gujarat2 years ago
વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે આજથી બે દિવસીય કલા ઉત્સવનો થયો પ્રારંભ
સંસ્કારનગરી વડોદરા હંમેશાથી તેના સંસ્કારોને કારણે તેના સાંસ્કૃતિક વારસાને કારણે ઓળખવામાં આવે છે. ત્યારે કલા અને સાહિત્ય ક્ષેત્રે અહીં અપાર ખજાનો જોવા મળે છે. અહીંનો રાજવી...