Sports2 years ago
હવે વર્લ્ડ કપમાં નહીં જોવા મળે લિયોનેલ મેસ્સીનો જાદુ, આર્જેન્ટિનાના કેપ્ટને કહ્યું- 2022 છેલ્લું હતું
આર્જેન્ટિના ફૂટબોલ ટીમના કેપ્ટન લિયોનેલ મેસીએ મંગળવારે (13 જૂન) એ પુષ્ટિ કરી છે કે તે આગામી વર્લ્ડ કપમાં નહીં રમે. મેસીએ પોતાની કેપ્ટનશીપમાં ટીમને ચેમ્પિયન બનાવી...