Panchmahal1 year ago
પંચમહાલ જિલ્લાની તમામ કોર્ટોમાં આગામી તા ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ રાષ્ટ્રિય લોક-અદાલત યોજાશે
નામદાર રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ-નાલ્સા, ન્યૂ દિલ્લીના આદેશથી તેમજ નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા...