Business4 years ago
નવા વર્ષે આવ્યા સારા સમાચાર, એલપીજી સિલિન્ડર થયું સસ્તું, કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં પણ આપી રાહત!
નવા વર્ષ પહેલા એલપીજી સિલિન્ડર ગ્રાહકો માટે સારા સમાચાર છે. જો કે, રાજસ્થાન સરકાર દ્વારા આપવામાં આવેલા સારા સમાચારનો લાભ ગ્રાહકોને 1 એપ્રિલથી મળવા લાગશે. રાજસ્થાનના...