National3 years ago
લાંચ લેવાના આરોપમાં મહુઆ મોઇત્રા લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ હાજર થશે
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા ગુરુવારે લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ હાજર થશે. સમિતિ સમક્ષ હાજર થતાં પહેલાં મહુઆએ સમિતિને લખેલા પત્રમાં કહ્યું હતું કે તે લોકસભા...