National1 year ago
‘ભારતે માલદીવને જડબાતોડ આપ્યો જવાબ’ માલદીવ વિવાદ પર લક્ષદ્વીપના પ્રશાસકે આપ્યું નિવેદન
લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલે સોમવારે કહ્યું હતું કે માલદીવના ત્રણ નાયબ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી અપમાનજનક ટિપ્પણીઓએ ભારતની ગરિમાને પડકારી છે. એક ઈન્ટરવ્યુમાં તેણે...