Chhota Udepur3 years ago
કદવાલ ગામે મમતા અભિયાન કેમ્પ યોજાયો
(પ્રીતમ કનોજીયા દ્વારા) છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાનાં કદવાલ ગામે નિરામય ગુજરાત કાર્યક્રમ અંતર્ગત માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરને ઘટાડવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ...