Chhota Udepur3 years ago
મમતા અભિયાન કેમ્પમાં ૧૬ ગામની ૧૨૦ જેટલી સગર્ભા મહિલાઓના વિવિધ ટેસ્ટો કરાયા
પ્રતિનિધિ, કાજર બારીયા પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મમતા અભિયાન કેમ્પમાં ૧૬ ગામની ૧૨૦ જેટલી સગર્ભા મહિલાઓના વિવિધ ટેસ્ટો કરી કાળજી લેવામાં આવી હતી. પાવીજેતપુર તાલુકા...