Panchmahal2 years ago
પાવાગઢ ડુંગર ઉપર મંદિર બનાવવા માં સફળતા મળી પરંતુ પાણી માટે તંત્ર નપાણીયુ
(સુરેન્દ્ર શાહ દ્વારા) રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોને વિકાસના પથ પર લઈ જઈ યાત્રાળુઓ તથા પર્યટકોને આકર્ષવા માટેના શુભ પ્રયાસો હાથ ધર્યા છે જે આવકારદાયક છે પરંતુ...