Panchmahal2 years ago
મણિપુર રાજ્યમાં નિર્વસ્ત્ર કરી મહિલાઓને ફેરવવાની ઘટના સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું
આજ રોજ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆ તેમજ પ્રદેશની સૂચના મુજબ જીલ્લા કલેક્ટર કચેરીએ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મણીપુર રાજ્યમાં ચાલતી હિંસા બાબતે...