International2 years ago
ચીનના સિચુઆન પ્રાંતમાં ભારે ભૂસ્ખલન, 19ના મોત; બચાવ કામગીરી માટે 180 જવાન તૈનાત
ચીનના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત સિચુઆન પ્રાંતમાં એક વિશાળ ભૂસ્ખલન થયું છે. આમાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, શનિવાર, 3 જૂનની સવારે...