Tech2 years ago
મેક્સિમાની નવી સ્માર્ટવોચ ભારતમાં લોન્ચ, મલ્ટીપલ સ્પોર્ટ્સ મોડ સાથે ઉપલબ્ધ છે અનેક શાનદાર ફીચર્સ, જાણો કિંમત
સ્થાનિક કંપની મેક્સિમાએ ભારતમાં તેની નવી સ્માર્ટવોચ Maxima Max Pro Shogun લોન્ચ કરી છે. મેક્સિમાની સ્માર્ટવોચ શ્રેણીની આ નવી આવૃત્તિ ઓઇલ ફિનિશ અને પ્રીમિયમ ડિઝાઇન સાથે...