Sports3 years ago
ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા મયંક અગ્રવાલનો ધમાકો, રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં બેવડી સદી ફટકારી.
ભારતીય ટીમની બહાર ચાલી રહેલ ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલ શાનદાર ફોર્મમાં છે. તેણે રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં કર્ણાટક માટે સૌરાષ્ટ્ર સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેણે...