National3 years ago
દિલ્હી મેયરની ચૂંટણી પર SC સુનાવણી, એલજી ઓફિસને નોટિસ મોકલી જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે MCDમાં મેયરની વહેલી ચૂંટણી માટે AAP નેતા શેલી ઓબેરોયની અરજી પર લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય પાસેથી જવાબ માંગ્યો છે. AAP મેયરપદના ઉમેદવાર શેલી ઓબેરોય અને...