International3 years ago
મેક્સિકોના એક ચર્ચમાં થઈ રહી હતી પ્રાર્થના સભા, ત્યાંજ પડી છત, ઘણા લોકો હતા હાજર, અનેક લોકોના મોત
મેક્સિકન ચર્ચમાં પ્રાર્થના સભા દરમિયાન અચાનક છત તૂટી પડી હતી. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હતા. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. મળતી માહિતી મુજબ...