International2 years ago
રાષ્ટ્રપતિ જો બાયડેનની મોટી જાહેરાત, યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી અમેરિકા યુક્રેનને સૈન્ય-આર્થિક સહાય આપશે
રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ બંને દેશો પીછેહઠ કરવા તૈયાર નથી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને ચોંકાવનારી જાહેરાત કરી છે....