Business2 years ago
કરોડપતિ બનવું એ રોકેટ સાયન્સ નથી, 50-30-20 ફોર્મ્યુલા યાદ રાખો; લાખો રૂપિયાની બચત કરી શકશે
આપણે બધા પૈસા કમાઈએ છીએ. આપણે બધા કરોડપતિ બનવા માંગીએ છીએ. પરંતુ શું તે ખરેખર થાય છે? તો પૈસા બચાવવા અને તેને વધારવાની ફોર્મ્યુલા શું છે?...