Gujarat2 years ago
ગુજરાત વિધાનસભા પરિસર માં હોળી ના ઢોલ વાગ્યા અને મંત્રી કુબેરસિંહ ડિંડોર ઝૂમી ઉઠ્યા
કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરે રાજ્ય કેબિનેટ મંત્રીઓ તથા ધારાસભ્યઓની ઉપસ્થિતિમાં હોળી- ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી હોળી ના હરખ માં ચારેકોર અબીલ ગુલાલની છોળો ઉડાડતા હર્ષોલ્લાસ...