Chhota Udepur2 years ago
છોટાઉદેપુર જિલ્લાના સરપંચને મનરેગા યોજના અંતર્ગત કામોની વહીવટી મંજૂરી મળે તેવી માંગ ઉઠી
પ્રતિનિધિ, કાજર બારીયા છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ચાર દાયકા થી કોંગ્રેસનું એક હથું શાસન હતું સમગ્ર રાજ્યની અંદર અને દેશની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી...