International4 years ago
અમેરિકામાં ભારતીય મૂળની આ માહિલાએ રચ્યો ઈતિહાસ, પહેલી શીખ મહિલા બની ન્યાયાધીશ!
દેશમાં આજે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિદેશી ભારતીયોએ સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કર્યું છે. દરમિયાન આજે અમેરિકાથી પણ આવા જ સમાચાર...