Tech2 years ago
મોટોરોલાનો આ ફોલ્ડેબલ ફોન 1 જૂને આવશે, કંપનીએ બતાવી પહેલી ઝલક
ફોલ્ડેબલ સ્માર્ટફોન ધીમે ધીમે બજારમાં સ્થાન મેળવી રહ્યા છે. સેમસંગ છેલ્લા કેટલાક સમયથી ફોલ્ડેબલ માર્કેટમાં પ્રભુત્વ જમાવી રહ્યું છે. પરંતુ, Oppo અને Tecno જેવી અન્ય કંપનીઓએ...