Gujarat2 years ago
નર્મદા હિંસા પર પોલીસ એક્શનમાં; 30 લોકોની અટકાયત, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
ગુજરાતના નર્મદા જિલ્લામાં શુક્રવારે બે સમુદાયો વચ્ચે કોમી અથડામણ બાદ પોલીસે 30 લોકોની અટકાયત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાઢવામાં આવેલી ‘શૌર્ય...