Panchmahal2 years ago
રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને સહાય માટે આ કરો
લાભાર્થીઓ સંલગ્ન તાલુકાની મામલતદાર કચેરી ખાતે દિન ૧૦માં આધારકાર્ડ અને મોબાઈલ નંબર અપડેટ કરાવી શકશે સદર યોજના હેઠળ માસિક ૧૦૦૦ રૂ.ની આર્થિક સહાય લાભાર્થીના ખાતામાં ડી.બી.ટી....