Chhota Udepur3 years ago
છોટાઉદેપુરના વડામથક ખાતે મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે
પ્રતિનિધિ, કાજર બારીયા તા. ૨૫મી, જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની...