National2 years ago
કોણ છે BSFના નવા ડાયરેક્ટર જનરલ નીતિન અગ્રવાલ, પાંચ મહિના પછી આ પદ પર પૂર્ણકાલીન નિમણૂક
શાંતિના સમયમાં પાકિસ્તાન-બાંગ્લાદેશ સરહદની રક્ષા કરનાર બોર્ડર સિક્યુરિટી ફોર્સને તેના નવા ડાયરેક્ટર જનરલ મળ્યા છે. કેરળ કેડરના 1989 બેચના અધિકારી નીતિન અગ્રવાલને BSFના નવા ડાયરેક્ટર જનરલ...