Mahisagar3 years ago
ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં સંતરામપુરના બાળકોનો સર્વોચ્ચ દેખાવ.
વડોદરા ખાતે યોજાયેલ ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં સંતરામપુરના બાળકોનો સર્વોચ્ચ દેખાવ જેમાં મળતી માહિતી મુજબ સંતરામપુર માં રહેતા ધ્વેત હેમાંગ મહેતાને બ્રોન્ઝ મેડલ, સ્વર્ણ વિશાલ ગાંધીને ગોલ્ડ...