Gujarat1 year ago
કોસ્ટ ગાર્ડે ભારત તરફ જતી પાકિસ્તાની બોટ પકડી, અરબી સમુદ્રમાં ‘અરિંજય’ જહાજમાંથી ઓપરેશન હાથ ધરાયું
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ અરબી સમુદ્રમાં ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગયેલી પાકિસ્તાની બોટને પકડવામાં સફળતા મેળવી છે. જ્યારે કરાચીથી બોટ ભારતીય જળસીમામાં 15 કિલોમીટર અંદર આવી...