Gujarat1 year ago
પંચમહોત્સવના ચોથા દિવસે,લોક સાહિત્યકાર અને ગાયક રાજભા ગઢવીએ સંગીત સંધ્યા રજૂ કરી
પંચમહાલ જિલ્લામાં “વર્લ્ડ હેરિટેજ સાઇટ” ચાંપાનેર-પાવાગઢ,વડા તળાવ ખાતે પંચમહોત્સવના ચોથા દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.ચોથા દિવસે ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને ગાયકશ્રી રાજભા ગઢવીએ...