Entertainment11 months ago
જગવિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ હવે આપણી વચ્ચે નથી રહ્યા, યાદોમાં ગુંજશે તેમનો અવાજ
મનોરંજન ઉદ્યોગમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ગઝલ ગાયક પંકડ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પંકજની પુત્રી નયાબ ઉધાસે...