Gujarat2 years ago
ગુજરાતમાં ફિલ્મ પઠાણનો વિરોધ, VHP અને બજરંગ દળના કાર્યકરોએ પોસ્ટર ફાડ્યા
ગુજરાતના અમદાવાદમાં બુધવારે ફિલ્મ પઠાણના પ્રમોશન દરમિયાન હોબાળો થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યોએ વસ્ત્રાપુર વિસ્તારના એક મોલમાં હંગામો મચાવ્યો હતો અને શાહરૂખ...