International1 year ago
દક્ષિણ ફિલિપાઈન્સમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનથી એક મકાન ધરાશાય, 7 લોકોના મોત
સરકારના નાગરિક સુરક્ષા કાર્યાલયના પ્રાદેશિક વડા, એડનાર દયાંગિરાંગે ગુરુવારે રાત્રે જણાવ્યું હતું કે દાવો ડી ઓરો રાજ્યમાં સોનાની ખાણકામના શહેર મોનકેયોમાં દૂરના પર્વતીય ગામમાં ભૂસ્ખલન બાદ...